#SandeshNewsTV #TopHeadlines #SuperFastNews ગુજરાતમાં એક પછી એક શિક્ષણ જગતને લાંછન લગાડતી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે દરેકના મનમાં એક સવાલ ઉભો થાય કે શાળામાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે કે, પ્રણય ફાગ ખેલવા? મોબાઈલના રવાડે ચઢી ગયેલા વિદ્યાર્થીઓ હવે ધીરે ધીરે સંસ્કાર ભૂલતા જઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ હવે સરસ્વતીની દેવી જ્યાં વસે તેવા વર્ગખંડમાં જ એવી હરકતો પર ઉતરી આવ્યા છે કે, જોનારા પણ શરમાઈ જાય. સોશિયલ મીડિયામાં પંચમહાલના મોરવાહડફ તાલુકાની એક શાળાના વર્ગખંડમાં ચુંબન કરતો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ થયો છે. પંચમહાલની મોરવા હડફની સ્કૂલનો વીડિયો સામે આવતા જ વાલીઓ તથા શિક્ષકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
Follow us on:
Website -
Facebook :
Twitter :
Sharechat :
Playstore :
Subscribe More News & Updates:
SandeshWeb :
SandeshTV :

0 Comments